અમદાવાદ સિવિલમા તબીબો અને નર્સિગ સ્ટાફને એલર્ટ રહેવા સૂચના, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ સિવિલમા તબીબો અને નર્સિગ સ્ટાફને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. કોરોનાના કેસ વધતા અમદાવાદ સિવિલ હોસ્પિટલને સજ્જ કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલમાં અત્યારે 136 દર્દીઓ સારવાર હેઠળ છે.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Ahmedabad Civil Hospital Corona Vaccine Doctors Nurses Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update Instructed Stay Alert