અમદાવાદઃ CMએ રમૂજી શૈલીમાં કરી રમૂજ, કહ્યું-‘મારી સરકારે નથી રમવાની 20-20 મેચ’

Continues below advertisement

અમદાવાદના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રમજૂ કરી હતી. તેમણે કહ્યું કે, મારી સરકારે 20-20 મેચ નથી રમવાની.  અમારે શાંતિથી અને આરામથી કામ કરવાનું છે. તેમણે હળવા અંદાજમાં રમૂજી શૈલીમાં તેમની વાત રજુ કરી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram