અમદાવાદઃ ફરી સીએનજીના ભાવમાં ઝીંકાયો વધારો, પ્રતિ કીલોએ કેટલા વધ્યા ભાવ?
abp asmita
Updated at:
12 Oct 2021 02:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીએનજી ગેસના ભાવમાં પણ વધારો થતાં મધ્યમ વર્ગની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આજે સીએનસીના ભાવમાં 1 રૂપિયો ને 63 પૈસાનો વધારો ઝીંકાયો છે. હાલ સીએનજીનો એક કીલોના ભાવ 61.49૯ રૂપિયાએ પહોંચ્યો છે. ગત સપ્તાહે જ 3 રૂપિયાનો વધારો નોંધાયો હતો.