Ahmedabad: નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પીએસઆઇએ PIના વલણ સામે લેખિતમાં ફરિયાદ
abp asmita
Updated at:
13 May 2024 02:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પીએસઆઇએ પોલીસ ઇન્સપેક્ટરના વલણ સામે વાંધો ઉઠાવતા પોલીસ કમિશનરને લેખિતમાં ગંભીર ફરિયાદ કરી છે. PSI જયંતિ શિયાળે લેખિતમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરને પીઆઇ કેડી જાટ દ્વારા માસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. પીએસાઇ શિયાળે આરોપ લગાવ્યો છે કે પીઆઇ દ્વારા સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે.