Ahmedabad: સેનેટાઇઝર આપી મતદારોને રિઝવવાનો કોગ્રેસના ઉમેદવારોનો પ્રયાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં સરખેજ વોર્ડના કોગ્રેસના ઉમેદવારો માસ્ક પહેર્યા વગર મતદારોને રીઝવવા સેનિટાઈઝર આપતા નજરે પડ્યા હતા. સેનિટાઇઝર સાથે કોવિડની ગાઈડલાઈનના નિયમો સમજાવતા ઉમેદવારો પોતે જ કોરોનાના નિયમો ભૂલ્યા હોય તેમ માસ્ક ઉતારીને મતદારોની વચ્ચે પ્રચાર કરતા જોવા મળ્યા.