અમદાવાદઃ કોંગ્રેસ આયોજીત RG પ્રિમીયર લિગનો થયો પ્રારંભ, કોણે કરાવ્યો પ્રારંભ?

Continues below advertisement
અમદાવાદમાં કોંગ્રેસ આયોજીત RG પ્રિમીયર લિગનો પ્રારંભ થયો છે. જેનો પ્રારંભ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કરાવ્યો છે. આ સાથે ભાષણ આપતી વખતે ભરતસિંહ સોલંકીએ દારૂ અંગે વિવાદીત નિવેદન આપ્યું છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram