અમદાવાદમાં બંધ પળાવવા નિકળેલા કોંગ્રેસના કાર્યકરો BRTS બસની ચાવી લઈને જ ભાગી ગયા, જુઓ વીડિયો

Continues below advertisement
ભારત બંધના એલાનની વચ્ચે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં NSUIના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. જેના કારણે પોલીસ કાર્યકર્તા વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા. ગુલબાઈ ટેકરા પાસે જૂની પાસપોર્ટ ઓફિસ પાસે કાર્યકરો એ ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો. તો બીજી તરફ ત્યાંથી પસાર થઈ રહેલી બીઆરટીએસ બસની ચાવી પણ લઈને કાર્યકર્તાઓએ ભાગ્યા.  જેના કારણે ત્રણ બીઆરટીએસ બસ ત્યારે ત્યાં જ ઉભી રહી. જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ. વિરોધ નોંધાવી ભાગી રહેલા કાર્યકર્તાને પકડતા જતા સમયે પોલીસ કર્મી અને કાર્યકરોએને ઇજા પહોંચી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram