Ahmedabad: ચાંદખેડામાં આાયા અને તેના પતિના દીકરાને વેચવાના કાવતરાનો પર્દાફાશ, કેવી રીતે કર્યું હતું પ્લાનિંગ?
Continues below advertisement
અમદાવાદના ચાંદખેડામાં દીકરીને સાચવવા માટે રાખેલી આયાએ દીકરીને વેચવા માટેનો પ્લાન ઘડ્યો હતો. પતિ સાથે મળીને આયાએ બાળકીને વેચવાનું કાવતરુ રચ્યું હતું. દેશમાં હ્યુમન ગેંગ પાસે દીકરાના ફોટા હોવાની પોલીસે માહિતી આપી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Husband Gujarat News Daughter Plan Human Trafficking Chandkheda Sell ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Nanny