અમદાવાદઃ સિવિલમાં રેસિડેન્ટ તબીબોની હડતાળનો વિવાદ વકર્યો, જુઓ શું છે સ્થિતિ?
Continues below advertisement
અમદાવાદ સિવિલમાં રેસિડેન્ટ તબીબોની હડતાળનો વિવાદ વકર્યો છે. મેડિસીન વિભાગના એચઓડી પર ધમકી આપ્યાનો આરોપ લગાવાયો છે. હડતાળમાં ન જોડાવા માટે ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે.
Continues below advertisement