અમદાવાદઃ સતાધાર ચાર રસ્તા બાદ મેમનગર વિસ્તારમાં કોરોના ટેસ્ટ સેન્ટર કરાયું બંધ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Nov 2020 07:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં એક તરફ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે બીજી તરફ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગ માટેના સેન્ટર બંધ કરવામાં આવી રહ્યા છે. મેમનગરના વિવેકાનંદ સર્કલ પાસે કોરોના ટેસ્ટિંગનો ડોમ બંધ કરાયો હતો. સ્થાનિકોનો કહેવા પ્રમાણે સવારે લિમિટેડ ટેસ્ટ જ કરવામાં આવે છે