અમદાવાદ કોર્પોરેશનનું 'સ્વચ્છ અમદાવાદ'નું સ્લોગન હવે ખોટું સાબિત થઇ રહ્યું છે, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Sep 2021 05:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદને (Ahmedabad) "સ્વચ્છ અમદાવાદ"નું ("Clean Ahmedabad") સ્લોગન અપાયું છે. પરંતુ આ સ્લોગનનો પાલિકા (Corporation) ખોટું સાબિત કરી રહી છે. નારોલ વિસ્તારમાં હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી. ખાડાઓમાં પાણી ભરાયા છે. આ મામલે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવારણ નથી આવ્યું.