કોરોનાકાળમાં અમદાવાદ કોર્પોરેશનને આર્થિક ફટકો પડ્યો હોવાનું સામે આવ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કોરોનાકાળમાં અમદાવાદ કોર્પોરેશનને આર્થિક ફટકો પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ વાતનો સ્વીકાર સ્ટેન્ડિગ કમિટીના ચેરમેને કર્યો છે. સ્ટેન્ડિગ કમિટીના ચેરમેને જણાવ્યું છે કે વિવિધ પ્રોજેક્ટના 212 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram