અમદાવાદ કોર્પોરેશન ફરી ઘરે ઘરે જઈને શહેરીજનોને ડસ્ટબીન આપશે, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદ કોર્પોરેશન ફરી ઘરે ઘરે જઈને શહેરીજનોને ડસ્ટબીન આપશે. જેને માટે કોર્પોરેશન 20 કરોડનો ખર્ચ કરશે. જેઓ ટેક્સ બિલ નથી ભરતા તેમને પણ ડસ્ટબીન આપવામાં આવશે. વર્ષ 2012 અને 2015માં પાલિકા ડસ્ટબીન આપી ચુકી છે. તેવામાં ફરીવાર પાલિકા ડસ્ટબીન આપશે.
Continues below advertisement