કોણ બનશે સરપંચ ?: જૂનાગઢના રાણપુર ગામમાં કેવો થયો છે વિકાસ, શું કહે છે સ્થાનિકો,જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
જૂનાગઢના રાણપુર ગામમાં સરપંચે કેવો વિકાસ કર્યો છે. લોકો આ સુવિધાથી સંતુષ્ટ છે કે નહિ તે મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ગામમાં 8 હજાર જેટલી વસ્તી છે. ગામમાંથી ગંદકી દૂર કરી છે. શાળાઓમાં શૌચાલય બનાવાયું છે. આ ઉપરાંત RO પ્લાન્ટની સુવિધા પણ ઉભી કરાઈ છે. સાથે જ શિક્ષકોની ઘટ પણ જોવા મળી રહી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Junagadh School ABP News Sarpanch Dirt Development Toilet ABP Live Ranpur Village