Ahmedabad: શહેરમાં કોરોનાના દર્દીઓ બેડ માટે મારે છે વલખા, કઈ કઈ હોસ્પિટલમાં કેટલા બેડ છે ખાલી,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં હોસ્પિટલમાં હજુ પણ કોરોનાના દર્દીઓ બેડ માટે વલખા મારી રહ્યાં છે. અહીં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ફક્ત 245 ક્રિટીકલ બેડ જ ખાલી છે.ખાનગી હોસ્પિટલમાં એક વેન્ટીલેટર અને પાંચ ICU બેડ ખાલી છે.
Continues below advertisement