અમદાવાદઃ ક્રાઈમબ્રાન્ચે 7 લાખના એમડી ડ્રગ્સ સાથે કરી એકની ધરપકડ,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે 7 લાખના એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી છે. મુંબઈથી ડ્રગ્સનો જથ્થો લઈને આવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 70 ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઈલ, કાર સહિત 10.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News Crime Branch World News Arrests One ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates ABP Asmita Live 7 Lakh MD Drugs