અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સિરિયલ કિલર રાજાની કરી ધરપકડ, લૂંટના ઇરાદે કરતો હત્યા

Continues below advertisement

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સિરિયલ કિલર રાજા નામના આરોપીની ધરપકડ કરી છે. હેબતપુર વિસ્તારથી આ આરોપી ઝડપાયો છે. મૂલ બિહારના આ આરોપી પર હત્યાની સાથે લૂંટનો પણ આરોપ છે. લૂંટના ઇરાદે હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram