અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે ડ્રગ્સ પેડલરને ઝડપી પાડયા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
11 Dec 2021 10:31 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે ડ્રગ્સ પેડલરને ઝડપી પાડયા. એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે ડ્રગ્સ પેડલરને ધરપકડ. માહિતીના આધારે થલતેજ પાસેથી બે ડ્રગ્સ પેડલર ઝડપાયા હતા. 2 લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે કરાયો.