અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે 500 ગ્રામ ચરસનો ઝડપ્યો જથ્થો, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 31 ડિસેમ્બર પહેલા નશાના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદમાંથી 500 ગ્રામ ચરસનો જથ્થો ઝડપાયો છે. ચરસનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપ્યો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram