Ahmedabad: સરસપુરમાં મામેરાના દર્શન માટે ભક્તોની જામી ભીડ,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ના સરસપુર(Saraspur)માં મામેરાના દર્શન માટે ભક્તોની લાંબી લાઈન લાગી છે. ગત વર્ષે કોરોનાના કારણે ભક્તોએ ટીવીના માધ્યમથી દર્શન કર્યા હતા. મામેરાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Darshan Saraspur ABP Live Bhakto ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Mameru