Ahmedabad:એમ્બ્યુલન્સમાં દાખલ થવા માટે રાહ જોઈ રહેલા દર્દીઓ માટે શું લેવાયો નિર્ણય?,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં દર્દીઓને દાખલ કરવા માટે એમ્બ્યુલન્સની કતારો લાગી છે. આ બધાની વચ્ચે સિવિલ હોસ્પિટલ પ્રશાસને મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં એમ્બ્યુલન્સમાં આવેલા દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવા શરૂ કરવા કહેવાયું છે.
Continues below advertisement