અમદાવાદ: રેસિડેન્ટ તબીબો સાથે અમાનવીય વર્તન કરનાર તબીબ સામે ફરિયાદની માંગ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદમાં રેસિડેન્ટ તબીબો સાથે અમાનવીય વર્તનકરનાર તબીબ સામે ફરિયાદની માંગ કરાઈ છે. અમદાવાદ સિવિલ મેડિસન વિભાગના એચઓડી સામે કાર્યવાહીની માગ ઉઠી છે. તબીબ કમલેશ ઉપાધ્યાય રેસિડેન્ટ તબીબોને ધમકાવતા હોવાના આરોપ લાગ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad Gujarat News ABP News Doctor State Demand Complaint Demand Resident Doctors ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Inhuman Behavior