વિદ્યાર્થીઓને સ્કૂલમાં લાવવા માટે અમદાવાદ DEO કચેરીએ શરૂ કર્યું અભિયાન, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી પછી શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ થઈ ગયું હતું. જોકે, 11મી જાન્યુઆરીથી ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં અભ્યાસ કરાવવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં વિદ્યાર્થીઓની સ્કૂલમાં લાવવા માટે સરકારે એક અભિયાન હાથ ધર્યું છે.
Continues below advertisement