અમદાવાદ: નવરાત્રી માટે ધૂમ, અવનવા ચણીયા-ચોળી અને ઘરેણા બન્યા આકર્ષણનું કેન્દ્ર
Continues below advertisement
અમદાવાદમાં (Ahmedabad) નવરાત્રી (Navratri) માટે ધૂમ જોવા મળી રહી છે. ત્યારે બજારમાં અવનવા ચણીયા-ચોળી (Chania-choli) અને ઘરેણા (jewelery) આકર્ષણનું કેન્દ્ર બની રહયા છે. કલરફુલ જ્વેલરી લોકોને આકર્ષિત કરી રહી છે. હાંસડી વળી જ્વેલરીની વધુ માંગ જોવા મળી રહી છે. આ વર્ષે કેડિયાનો ક્રેઝ ઓછો જોવા મળી રહ્યો છે.
Continues below advertisement