Ahmedabad જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખની ભાજપે ટિકિટ કાપી, જુઓ વીડિયો

Continues below advertisement
ભાજપે અમદાવાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ, ચાર સમિતિના ચેરમેનની ટિકિટ કાપી હતી. કોગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં આવેલા સાત સભ્યોને ભાજપે ટિકિટ આપી નહીં
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram