અમદાવાદઃ બી.જે.મેડિકલમાં તબીબો ફરજ પર પરત ફરે તેવી શક્યતા, કઈ સેવા કરાશે શરૂ?

Continues below advertisement
અમદાવાદની બી.જે.મેડિકલમાં રેસિડેન્ટ તબીબોની હડતાળને મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેસિડન્ટ તબીબો ફરજ પર પરત ફરે તેવી શક્યતાઓ છે. રેસિડન્ટ ડોક્ટર્સ માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખશે. માત્ર ઈમર્જન્સી સેવા અને કોવિડની સેવા શરૂ કરાશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram