Ahmedabad: શહેરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો હોવાનું તબીબોએ શાના આધારે કર્યું તારણ?,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો હોવાનું તબીબોનું તારણ છે. અહીંની ખાનગી ડાયગ્નોસિસ લેબમાં પણ એચઆર સીટી સ્કેન કરાવનાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram