Ahmedabad: બી.જે.મેડિકલ કોલેજના તબીબો ઉતર્યા હડતાળ પર, શું કરી માંગ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2021 04:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)ની બી.જે.મેડિકલ કોલેજ(BJ Medical College)ના તબીબો બોન્ડની માંગણીને લઈને હડતાળ પર ઉતર્યા છે. કોરોનાકાળમાં ફરજ બજાવ્યા બાદ બોન્ડ અંગે વિચારણા કરવા જૂનિયર તબીબોએ માંગ કરી છે.