અમદાવાદ: કોરોના સંક્રમણ ઓછું કરવા માટે ઠેર-ઠેર ટેસ્ટિંગના ડોમ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદમાં કોરોના સંક્રમણ ઓછું કરવા માટે ઠેર-ઠેર ટેસ્ટિંગના ડોમ લાગ્યા છે. આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર જઈને સર્વેની કામગીરી હાથ ધરી છે. કોરોના કેસ વધતા મનપા સતર્ક બન્યું છે. અને ટેસ્ટીંગનું કાર્ય વધાર્યું છે. બહારથી આવતા લોકોનું સ્ક્રીનિંગ પણ કરાઈ રહ્યું છે.
Continues below advertisement