Ahmedabad: ભરુચના PI પ્રતાપદાન સામે નોંધાઈ દહેજ માંગણીની ફરિયાદ,પુત્રવધુની ઓડિયો ક્લીપ થઈ વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jul 2021 05:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરુચ(Bharuch)ના PI પ્રતાપદાન(PI Pratapdan) સામે અમદાવાદમાં દહેજ માંગણીની ફરિયાદ નોંધાઈ છે. પીઆઈની પુત્રવધુ સોનલ બેનના પિતા ગિરીશ ગઢવીએ આ ફરિયાદ નોંધાવી છે. ગુમ થયેલ પુત્રીની ઓડિયો ક્લીપના આધારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.