અમદાવાદ: ફાયર NOC મેળવવા માટે હોસ્પિટલોની કવાયત, 100માંથી 65 હોસ્પિટલે NOC મેળવી

Continues below advertisement

ફાયર NOC મેળવવા માટે અમદાવાદની હોસ્પિટલોએ કવાયત શરૂ કરી છે. અંતિમ નોટિસ આપ્યાનાં એક સપ્તાહમાં જ 100માંથી 65 હોસ્પિટલે NOC મેળવી છે. આજ સાંજ સુધી અન્ય હોસ્પિટલ પણ NOC મેળવી લે તેવી શક્યતા દેખાઈ રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram