અમદાવાદઃ મનપાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં નોંધાયો વધારો, હવે કેટલું મળશે ભથ્થુ?
Continues below advertisement
અમદાવાદ મહાનગરપાલિકા(Ahmedabad Municipal Corporation )ના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા( inflation allowance)માં 11 ટકાનો વધારો કરાતા હવે 28 ટકા મોંઘવારી ભથ્થુ મળશે. આ મોંઘવારી ભથ્થાનો લાભ પેન્શર્સ સહિત 35 હજાર કર્મચારીઓને મળશે.
Continues below advertisement