Ahmedabad: કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં આ ઈન્ફેક્શનનું વધ્યું પ્રમાણ, જુઓ વીડિયો

Continues below advertisement

વધતા સંક્રમણ વચ્ચે ફરી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસ ઈન્ફેક્શનનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 30થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram