Ahmedabad: અંતિમ નોટિસ બાદ પણ 25 જેટલી હોસ્પિટલ ન મેળવી શકી ફાયર NOC, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં અંતિમ નોટિસ બાદ પણ શહેરની 25 જેટલી હોસ્પિટલના સંચાલકો ફાયર એનઓસી રિન્યૂ કરી શક્યા નથી. અંતિમ નોટિસ અપાયેલ 95 હોસ્પિટલમાંથી 75 હોસ્પિટલે ફાયર એનઓસી મેળવી લીધી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News Notice Hospital Fire NOC Administrator ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP Asmita Live