અમદાવાદનો આજે 610નો સ્થાપના દિવસ: હેરિટેજ 25 મકાન માલિકોએ રિસ્ટોરેશન માટે માંગી મંજૂરી

Continues below advertisement
વર્લ્ડ હેરિટેજ સિટી નો દરજ્જો મેળવનાર અમદાવાદ શહેરનો આજે 610 મો સ્થાપના દિવસ છે ત્યારે ૨૫૦ વર્ષ જૂના બોડના 20 મકાનો રીસ્ટોર થયા ત્યારે 25 હેરિટેજ ના માલિકોએ મંજૂરી માંગી છે. અમદાવાદની પોળો ના હેરિટેજ મકાનો પૈકી 2020માં 20 મકાનોનું રિસ્ટોરેશન થયું છે અને બાકી 25 મકાનના માલિકોએ પણ રિસ્ટોરેશન ની મંજૂરી માંગી છે. અમદાવાદના 610 મો સ્થાપના દિવસ છે ત્યારે અમદાવાદના પોતાના સ્થાપત્યો અને પૂરના મકાનો ના વારસાને લઈને જાણીતું છે અમદાવાદમાં 2236 જેટલા મકાનો જે હેરિટેજ ના ચોપડે નોંધાયેલા છે તેવા મકાનોને હેરિટેજ ના વેલ્યુ ને ધ્યાનમાં રાખીને ફ્લોરિંગ બારી દરવાજા નેર કરવામાં આવી રહ્યા છે. કારણ કે અઢીસો વર્ષ જૂના હોવાના કારણે જર્જરિત થઇ જવાના કારણે તેના માટે એક ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે મકાન માલિકોને માર્ગદર્શન હેરિટેજ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવે છે. સાથે જ એક સર્ટિફાઇડ એન્જિનિયર રોકવામાં આવે છે. જેથી કરીને હેરિટેજ જ મકાન પોતાના મૂળ સ્વરૂપમાં રહી શકે ..
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram