ભાજપના કયા સાંસદે ભાજપના જ નેતાઓને શું આપી ધમકી ? જુઓ વીડિયો
Continues below advertisement
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ફરીએકવાર વિવાદીત બોલ સામે આવ્યા.વાલિયા તાલુકામાં પ્રચાર દરમિયાનનો એક વિડિયો વાયરલ થયો છે. જેમાં સાંસદ મનસુખ વસાવા ભાજપના જ કાર્યકરોને આડકતરી રીતે ધમકી આપતા જોવા મળ્યા. તેમણે કહ્યું ભાજપના કેટલાક આગેવાનો દૂધમાં અને દહીંમાં પગ મુકતા હોય છે તે સમજી લેજો. સેન્ટ્રલ આઈબી મનસુખ વસાવા પાસે છે. સાથે એ પણ કહ્યું...કોણ ક્યાં છે..તે બધાની મને ખબર છે... હું કોઈ કુંડાણામાં નથી રમતો.
Continues below advertisement