Ahmedabad: કોરોનાકાળ વચ્ચે મનપાની યોજાનારી બેઠકમાં કોર્પોરેટરને કેવી રીતે મળશે પ્રવેશ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Apr 2021 02:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં કોરોનાકાળ વચ્ચે મહાનગરપાલિકાની સામાન્ય સભા મળશે.એન્ટીજન ટેસ્ટ કરાવ્યા પછી જ તમામ કોર્પોરેટરને પ્રવેશ આપવામાં આવશે. AMCએ ઊભી કરેલી વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.