Ahmedabad:ભગવાનના રથે મોસાળમાં કર્યું માત્ર દસ મીનીટનું જ રોકાણ, થોડીકવારમાં પહોંચશે ચોખા બજાર, જુઓ વીડિયો

Continues below advertisement

ભગવાનના રથ થોડીક વાર પહેલા મોસાળથી નીકળ્યા છે. અહીંયા માત્ર દસ મીનીટનું રોકાણ જ થયું છે. જે પહેલા અંદાજે અડધો પોણો કલાક સુધી સરસપુરમાં રહેતા હતા. હવે રથ થોડીકવારમાં જ ચોખા બજારમાં પહોંચશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram