Ahmedabad: GTUના કુલપતિ નવીન શેઠ કોરોના પોઝિટીવ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Mar 2021 12:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં GTUના કુલપતિ નવીન શેઠ (GTU Chancellor Naveen Seth)નો કોરોના(coronavirus) રિપોર્ટ પોઝિટીવ (positive ) આવ્યો હતો. ચાર દિવસ પહેલા જીટીયુના કુલપતિ નવીન શેઠનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા નવીન શેઠ હોમ ક્વોરેન્ટાઇન થયા હતા