અમદાવાદઃ 10 ડિસેમ્બરથી શરૂ થતી GTUની પરીક્ષા મોકૂફ રખાઇ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
10 ડિસેમ્બરથી શરૂ થતી જી.ટી.યુની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. 2,5 અને 7 સેમેસ્ટરની પરીક્ષા યોજાવાની હતી. ઓફલાઇન પરીક્ષાનું આયોજન કરાયું હતું. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અને સંચાલકોની રજૂઆત બાદ નિર્ણય લેવાયો હતો.