અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર આપવા માટે કરી અનોખી પહેલ
Continues below advertisement
ગુજરાત યુનિવર્સિટીના ફુડ સાયન્સ ડિપાર્ટમેન્ટે અનોખી પહેલ કરી છે. વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર માટે પ્રોટીન બિસ્કીટ આપવામાં આવશે. જે વિવિધ કઠોળ અને ઘઉના લોટમાંથી આ બિસ્કીટ યુનિવર્સિટીમાં જ તૈયાર કરવામાં આવશે.
Continues below advertisement