અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષા 27 જુલાઇથી, પરીક્ષાલક્ષી સૂચના વેબ સાઇટ પર મુકાઇ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Jul 2021 03:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ (Ahmedabad) ગુજરાત યુનિવર્સિટીની (Gujarat University) ઓફલાઇન પરીક્ષા (Offline Exam) 27 જુલાઇથી શરૂ થશે. ટેકનિકલ ખામીથી પરીક્ષા ન આપી શકેલા વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા (Offline Exam) આપશે. BA, B.com, BBA, BCA, BSC કોર્સની સેમિસ્ટર-6ની પરીક્ષા લેવામાં આવશે. MA, M.com, MSW, LLB, B.EDની સેમિસ્ટર-4ની પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓની હૉલ ટિકિટ (Hall Ticket) અને પરીક્ષાલક્ષી સૂચના વેબ સાઇટ પર મૂકવામાં આવી છે.