અમદાવાદમાં કોરોના સ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગ MBBS બોન્ડેડ તબીબોની લેશે સેવા

Continues below advertisement
ગાંધીનગર: અમદાવાદમા વધતા કોરોનાં સંક્રમણ ને લઇને રાજય સરકારનાં આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.  આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સ્થિતિને પહોંચી વળવા માટે એમબીબીએસ બોન્ડડેડ ડૉક્ટર ની સેવાઓ લેવાશે. હાજર ન થયેલ એમબીબીએસ બોન્ડેડ ડૉક્ટરો ને દિવસ 2 મા ફરજ પર હાજર થવા નિર્દેશ કરાયા છે. જો 2 દિવસ મા હાજર નહીં થાય તો એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram