Ahmedabad: ગ્રામ્ય વિસ્તારોની બાગાયતી ખેતીમાં ભારે નુકસાન, અઠવાડિયાથી ખેતરોમાં વીજળી ડુલ

Continues below advertisement

તૌકતે વાવાઝોડા બાગ અમદાવાદ(Ahmedabad)ના ગ્રામ્ય વિસ્તારોમાં લિંબુ જેવા બાગાયતી પાકો(Horticulture crops)ને નુકસાન થયું છે. જલાલપુરમાં અનેક ખેતરોમાં આજે પણ વીજ પુરવઠો બંધ છે. ઘણી લીંબુડી વાવાઝોડાના કારણે નમી પડી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram