Ahmedabad: હોસ્પિટલ અને નર્સિંગ એસો. ને હાઈકોર્ટનો આદેશ, ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરો અથવા બંધ કરો
Continues below advertisement
રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારીને લઈને હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કહ્યું કે. લોકોના જીવના જોખમે હોસ્પિટલો અને શાળાઓ ધંધો કરી શકશે નહીં. શ્રેય હોસ્પિટલ ફરી શરૂ કરવાની રજૂઆત કોર્ટે ફગાવી દીધી છે. અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશન ને હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે કે, ફાયર સેફટી ના નિયમો નું પાલન કરો અથવા હોસ્પિટલ બંધ કરો. ફાયર સેફટી વગરની ઇમારતો ફેક્ટરીઓ શાળાઓ અને હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવા હાઈકોર્ટનો સરકારને આદેશ
Continues below advertisement