Ahmedabad Honey Trap | અમદાવાદમાં યુવતીને લિફ્ટ આપતા પહેલા ચેતજો, યુવક બન્યો હનીટ્રેપનો શિકાર
હરેશ કણઝરીયા
Updated at:
25 May 2024 05:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad Honey Trap | અમદાવાદના સરદાર નગર વિસ્તારમાં યુવકને ટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાનો કિસ્સો સામે આવ્યો. ગેલેક્સી ચાર રસ્તા પાસે લિફ્ટની માંગવના બહાને બે મહિલાઓ તેમના ઘરે લઈ ગઈ . ગેલેક્સી વિસ્તારમાં ઈન્દ્ર લોક સોસાયટી માં મહિલાઓ ઘરે લઈ જઈ ટ્રેપમાં ફસાવ્યો. બે મહિલાઓ પૈકી એક મહિલાએ ચાલી શકે તેમ ન હોવા નો બહાનું કરી માંગી હતી લિફ્ટ . ઘરે માણસોને બોલાવી પોલીસ કેસની ધમકી આપી 50 હજારની માંગણી કરી હતી. સરદાર નગર પોલીસે એક પુરુષની ધરપકડ કરી. રાજ્યની સાથે અમદાવાદમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં બે નવજાત બાળકોના ગરમીથી મોત થયા છે. 10 દિવસ અને 13 દિવસના બાળકોના મૃત્યુ થયા છે. વધુ ગરમીના કારણે કિડની ફેઈલ થઈ જતા બાળકોના મોત થયા છે.