Ahmedabad: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી કમિટિ માટે ભાજપના કેટલા ઉમેદવાર ફોર્મ ભરશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2021 06:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી કમિટિ માટે ભાજપના 11 ઉમેદવાર ફોર્મ ભરશે. વિપુલ સેવકને સ્કુલ બોર્ડના ચેરમેન બનાવવાની પુરેપુરી શક્યતાઓ છે. કુલ 12 બેઠકો માટેની કમિટિમાં 11 સભ્ય, 3 સરકાર દ્વારા નિમાયેલા સભ્યો માટે ચૂંટણી યોજાશે.