અમદાવાદ: દસક્રોઈ તાલુકામાં દીપડાનો આતંક, દીપડી અને તેના બચ્ચાં જોવા મળ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2021 07:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ (AHMEDABAD) દસક્રોઈ (Daskaroi) તાલુકામાં દીપડાનો આતંક (pangolin terror) ફરી સામે આવ્યો છે. દીપડી અને તેના બચ્ચાં જોવા મળ્યા હતા. વનવિભાગે વાયરલ વિડીઓના આધારે તપાસ શરુ કરી છે. અગાઉ વળી વિસ્તારમાં પણ દીપડો દેખાયો છે.