અમદાવાદઃ ઓઢવમાં પિતાએ 12 વર્ષીય પુત્ર સામે કરી ફરિયાદ, ઘરમાંથી કરી બે લાખની ચોરી
Continues below advertisement
અમદાવાદના ઓઢવ ગામમાં એક પિતાએ તેના બાર વર્ષીય પુત્ર સામે ફરિયાદ કરી છે. પુત્ર પર ઘરમાંથી બે લાખ રૂપિયાની ચોરી કર્યાનો આરોપ લાગ્યો છે. ફ્રી ફાયર ગેમ રમવા માટે બાળકે પોતાના જ ઘરમાં ચોરી કરી છે.
Continues below advertisement