અમદાવાદઃ મોંઘવારી વચ્ચે ગૃહિણીઓ માટે આવ્યા સારા સમાચાર, વિવિધ વિસ્તારોમાં લેડીઝ વેરના સેલ

Continues below advertisement
અમદાવાદમાં ગૃહીણીઓને આકર્ષવા માટે વિવિધ વિસ્તારોમાં સેલ લાગ્યા છે. જન્માષ્ટમી અને રક્ષાબંધનનો તહેવાર આવતો હોવાથી  વેપારીઓએ લેડીઝ વેરમાં સેલ રાખ્યો છે. જેમાં દસ ટકાથી માંડી 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram